• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ચેતનકુમાર વનાળિયા ને રાધકૃષ્ણ રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ આ શિક્ષક ના સૂત્ર ને ઉજાગર કરતા શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના શિક્ષક ચેતનકુમાર વનાળિયા ની અલગ અલગ ઇનોવેટિવ પ્રવૃતિઓ અને તેમની શિક્ષણ ને લગતી ઉચ્ચ કારકિર્દી ની પ્રગતિ ને કારણે તેમણે રાધાકૃષ્ણ રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી માં ઉમિયાધામ ઉંઝા માં સન્માનિત કરાયા અને અલગ અલગ રાજ્યના અને અલગ અલગ જિલ્લાના ઘણા શિક્ષકો ને આજ રોજ સન્માનિત કરાયા
ચેતનકુમાર નું કહેવું છે કે આ અવોર્ડ તેમને તેમના વિદ્યાર્થીઓ સહયોગ થકી મળ્યો છે

Related posts

*ગુજરાતમાં નગરસેવકો સરપંચ સભ્યો ના પગાર કેમ નહીં? ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીઓના પગાર તો નગરસેવકો સરપંચો સભ્યો ની કોઈ વેલ્યુ નહીં!?*

Hello Morbi

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટરશ્રી

Hello Morbi

*HELLO MORBI NEWS:પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર*

editor

Leave a Comment