• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

ટંકારા તા૧૩ જેમને સમાજ સેવાનું ઘરેણું કહીએ તો અતિશયોક્તિ નથી તેવા રઘુવંશી રત્ન શ્રી ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મી બેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા ચોમેરે થી શુભેચ્છા અભિનંદન પાઠવાઈ રહ્યા છે ત્યારે અમારી ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુઝ પેપર અને હેલો મોરબી ન્યૂઝ વેબપોર્ટલ ની ટીમ તરફથી અંત:કર્ણ પૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપ હરહમેશ ના માટે સફળતાના શિખરો હાંસિલ કરતા રહો અને લોકસેવા ના કર્યો માટે હર હમેશા તત્પર રહો તેવી જલારામ બાપાને પ્રાર્થના

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સંવિધાન સેવા મંચ દ્વારા રવિવારે અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીની ઉજવણી*

editor

*HELLO MORBI:તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી ઓલાદની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ*

editor

Leave a Comment