• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:પદયાત્રી સેવા કેમ્પના આયોજકો સાથે આરટીઓ અધિકારી બેઠક યોજશે*

મોરબી તા૩ :આવતા નજીક ના દિવસોમાં નવરાત્રીના તહેવાર શરૂ થવા જઈ રહ્ય છે, ત્યારે આ પર્વમાં પદયાત્રીઓની અવર જવર ચાલુ થશે. આ પદયાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવાના હેતુથી

પદયાત્રીઓના સેવા કેમ્પ રોડની જમણી બાજુએ રાખવા ફરજિયાત હોય તેને લઈને મીટીંગનું આયોજન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી ખાતે રાખવામાં આવી છે. કેમ્પ લગાવતા તમામ સંસ્થા/વ્યક્તિઓએ તા.૬-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે મીટીંગમાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી તેમજ સભ્ય સચિવ જિલ્લા રોડ સેફ્ટી કમિટીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે ભરાતો જલીયાણ મેળો*

Hello Morbi

*171 મા ગુરૂવારે જાણીતા કથાકાર રણછોડભાઈ આચાર્યની પાવન ઉપસ્થિતિમાં જલારામ સેવકોનું સન્માન*

Hello Morbi

*ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ભારતની પ્રથમ ક્રમે રહેલી ભાવિના પટેલ અને સોનલ પટેલ શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

Leave a Comment