• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા ,મૉરબી જીલ્લા સંગઠન ની રચના કરવામા આવી*

શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય (all India) દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ આર આર ગીરી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરત ગીરી તથા ગુજરાત પ્રદેશઅધ્યક્ષ સુરેશ ગીરી તથા ગુજરાત પ્રદેશ સચિવ ગુલાબગીરી તેઓની અનુમતિથી મોરબી જિલ્લા સંગઠનનીરચના કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી દેવગીરી બાપુ તથા મોરબી જીલ્લા સહઉપાધ્યક્ષ શ્રી પ્રવીણ ગીરી તથા મોરબી જિલ્લા સંગઠન મંત્રી શ્રીહંસ ગીરી તથા મોરબી જિલ્લા સહ સંગઠન મંત્રી શ્રી વિનોદગીરી તથા મોરબી જિલ્લા મીડિયા પ્રભારી સુરેશ ગીરી પત્રકાર તથાટંકારા તાલુકા અધ્યક્ષ શ્રી મુકેશ ગીરી તથા મોરબી તાલુકા અધ્યક્ષ શ્રી ભૈરવ ગીરી તથા મોરબી તાલુકા ઉપાઅધ્યક્ષ મહેશ ગીરી તથા માળીયા તાલુકા અધ્યક્ષ ભરત ગીરી તથા હળવદ તાલુકા અધ્યક્ષ શ્રી મુકેશ ગીરી તથા મોરબી શહેર અધ્યક્ષ કમલેશગીરી તથા મોરબી શહેર ઉપાધ્યક્ષ મહિપત પુરી તથા મોરબી શહેર સચિવ શ્રી ગણેશપુરી તથા મોરબી શહેર મીડિયા પ્રભારી અલ્પેશ ગીરી પત્રકાર તથા મોરબી શહેર યુવા અધ્યક્ષ તુષાર ભારતી તથામોરબી જિલ્લા યુવા અધ્યક્ષ વિનોદ ગીરી તથા મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ નિલેશગીરી તથા મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ સત્યમ ગીરી તથા મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ અજયપુરી તથા
મોરબી જિલ્લા યુવા સચિવ ગૌરવ ગીરી તથા મોરબી જિલ્લા યુવા સંગઠન મંત્રી રોહિત પુરી નિમણૂક થતા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ હર્ષની લાગણી અનુભવે છે

Related posts

*માંગરોળ શેરિયાજ બારા ની જેટીની માગણી ગુજરાત સરકારે સ્વીકારી*

Hello Morbi

*HELLO MORBI:વિદેશી દારૂ કિ ૨,૪૯,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦/ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ચેક રીર્ટન થયાના કેશ માં ચેકની રકમની ડબલ રકમ ના દંડની ત્થા ચેકની રકમ ૯% ના વ્યાજ સાથે ચુકવવા ત્થા એકવર્ષની કેદની આરોપી ને સજા નો કોર્ટનો હુકમ*

editor

Leave a Comment