• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગાંધીનગર: કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાશે

કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી 7 દિવસે અને સિમ્પ્ટોમેટિક દર્દીના તાત્કાલિક ટેસ્ટ કરાશે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની ટી-થ્રી સ્ટ્રેટેજી અપનાવશે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી મહેન્દ્રપરા મેઈનરોડ ભવ્ય થી દીવ્ય ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બાળ વિજ્ઞાની બાળકોએ ચંદ્રયાન-𝟑નાં મોડલ દ્વારા ચંદ્ર દિવસની ઉજવણી કરી*

editor

*અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ખાતે યોજાતો ભડીયાદ પીરનો ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) મુલતવી રાખવામા આવ્યો*

Hello Morbi

Leave a Comment