• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી,રાજકોટ વિભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી, મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી જિલ્લામાં જિલ્લામાં મિલ્કત સંબધિત/ પ્રોહીબીશન ના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે શ્રી પી.એ.ઝાલા સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી વી.પી.ગોલ સાહેબ,સી.પી.આઇ.શ્રી, વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસ હેડકોન્સ.મયુધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ.ચમનભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા ને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન. ૧૪૩/૨૦૨૦ પ્રોહી.કલમ ૬૫એઇ, ૧૧૬(બી)૮૧ મુજબના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ ચોથાભાઇ કીહલા જોત કોળી ઉવ.૩૫ રહે.હાલ માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો ઢુવા ચોકડીએથી પકડી પાડી ધોરણસકર કાર્યવાહી હાથ ધરેલ છે.આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને નાસતો ફરતો આરોપી પકડી પાડવા સફળતા મળેલ
છે. તેમજ પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ જણાઇ આવેલ છે.
પો.સ્ટે.ગુ.ર.ન. / નાસતા ફરતા પકડાયેલ આરોપીનુ નામ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૧૪૩/૨૦૨૦ પ્રોહી.કલમ ૬૫એઇ,૧૧૬(બી)૮૧ રમેશભાઇ ચોથાભાઇ કીહલા જોત કોળી ઉવ.૩૫ રહે.હાલ માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
આરોપીની ગુનાહિત ઇતિહાસઃ-
(૧) વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન,૦૦૦ર/ર૦૧૮ પ્રોહી.કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧ (ર) થાનગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૭૪/૨૦૧૮ પ્રોહી.કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ (૫) થાનગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૩૧૪/૨૦૨૦ પ્રોહી.કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી)
(૩) થાનગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૭૦/ર૦૧૯ પ્રોહી.કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૯૮(૨),૮૧
(૪) સાયલા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૧૬૮/ર૦૧૯ પ્રોહી.કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૯૮(૨)
(૬) થાનગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૪૧૦/૨૦૨૦ પ્રોહી.કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી),૯૮(૨),૮૧ (૭) થાનગઢ પોલીસ સ્ટેશન પાસા નંબર ૨/ર૦૨૧ તા.૨૦/૨/૨૦૨૧
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પોલીસ સબ ઇન્સ.બી.પી.સોનારા તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ.ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે*

editor

*મોરબીમાં કોઈપણ સમાજ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરે તો ભોજન રઘુવંશી સમાજ પહોચડશે*

Hello Morbi

*મોરબી નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે સંત કુટીર ચબૂતરા નું લોકાર્પણ કરાયું જે વેળાએ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા*

Hello Morbi

Leave a Comment