• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાને સોંપેલી જવાબદારીમાં અવધ ક્ષેત્રના હરદોઈ જીલ્લાની તમામ 8 (આઠ) બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો. જે પૈકીના એક મહાનુભાવ ઉ. પ્ર. મંત્રીમંડળમાં સ્થાન પામ્યા*

 

પરિણામો બાદ શ્રી કાંતિભાઈ અમૃતિયા પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્ર અધ્યક્ષ જે પી નડાજી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રૂપાલા સાહેબ, આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ તથા સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા વિ.ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઉ.પ્ર. ના પરિણામો અંગે વિશદ ચર્ચા કરી હતી…

 

આ મુલાકાતોની થોડી યાદગાર તસવીરો….

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ*

editor

*HELLO MORBI:લોકસભા સાંસદ મા.શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શ્રી જલારામ મંદિર ની એમ્બ્યુલન્સ સેવા સંદર્ભે ૧૦ લાખ ની ગ્રાંટ ફાળવવા માં આવી.*

editor

*કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાનો હાહાકાર*ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે*

Hello Morbi

Leave a Comment