• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા. નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા મોરબી વિભાગ મોરબી નાઓએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અત્રેના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. મદારસિંહ માલુભા મોરી, અ.હે.કો. બી.આર.ખટાણા નાઓની ખાનગી બાતમી હકીકતના આધારે મોરબી-ર વીશીપરા મેન રોડ ઉપરથી આરોપી મયુરભાઇ મોતીભાઇ સુસરા જાતે ભરવાડ ઉ.વ.૨૩ ધંધો રી.ડ્રા. રહે. વીસીપરા ખાદી ભંડાર સામે મોરબી વાળાને ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે
ડિટેક્ટ કરેલ ગુનો
(૧) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે. એ પાર્ટ ગુરને ૧૧૧૮૯૦૦૪૨૩૨૦૯૯/૨૦૨૩ ઇ.પીકો. કલમ ૩૭૯ મુજબ
પકડાયેલ ઇસમનુ નામ
૧) મયુરભાઇ મોતીભાઇ સુસરા જાતે ભરવાડ ઉ.વ.૨૩ ધંધો રી.ડ્રા. રહે. વીસીપરા ખાદી ભંડાર સામે મોરબી
કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ
(૧) REALME કંપનીનો X7 MAX IMEI NO. 864045051074078 કિ.રૂ. ૭૦૦૦/-
૨) SAMSUNG A53 IMEI NO. 353881488551520 કિ.રૂ. ૯૦૦૦/-
3) REALME 9PRO IMEI NO. 868707062067112 કિ.રૂ. ૮૦૦૦/-
૪) OPPO A5 IMEI NO. 869625045308115 કિ.રૂ. ૫૦૦૦/-
સદરહ કામગીરી –
એ.એસ.આઇ. મદારસિંહ મોરી, પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી
મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી વિગેરેનાઓ દ્વારા કરેલ છે

Related posts

*જોડીયા તાલુકાના મેઘપર ગામે વેક્સિન કેમ્પ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment