• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ ગંભીર ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સ.ઇ. શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જયવંતસિંહ ગોહીલ, HC પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૫૨૭/૨૦૨૩ પ્રોહી કલમ-૬પઇ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા રહે. મોરબી વાઘપરા શેરી નં-૧૨ વાળો રવાપર-ઘુનડા રોડ ઇમાનપીરની દરગાહ પાસે હોવાની હકીકત આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી સીદીકભાઇ સ/ઓ ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા/સંધી ઉ.વ.૫૩ રહે. મોરબી વાઘપરા શેરી નં-૧૨વાળો મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*ડીસાના ગાંધીવાદી નટુભાઈ વ્યાસનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:માળીયા મીયાણા પો સ્ટેના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*હર ઘર તિરંગા અંત ગર્ત લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ડીએનએ આકારના તિરંગા ની બનાવટ વર્કશોપ ને સોપાઈ*

Hello Morbi

Leave a Comment