• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ*

ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ.

કટારિયા પરિવારની ક્યુટ ગર્લ જીયાનો આજે જન્મદિવસ છે. જીયા આજે આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે પપ્પા જયદેવભાઈ, મમ્મી આરતીબેન, દાદા ઘનશ્યામભાઈ, દાદી રેખાબેન અને કાકા અક્ષયભાઈ અને ફ્રેન્ડ નેન્સી સેજપાલ દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે.
જીયા ના જન્મદિવસ નિમિત્તે ચોમેરથી શુભેચ્છા અભિનંદન અને વડીલો દ્વારા આશીર્વાદનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*જોડીયા ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અધિયક્સ સ્થાને મિટિંગ નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.બાબુલાલ ઝવેરચંદ કારીયા (આર્ય પાન) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અબોલ પશુ-પંખીઓ માટે માનવતાની અપીલ : મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ*

editor

Leave a Comment