• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના ધરમપુર ગામના ઝાપા પાસેથી ગેરકાયદેસર ચાઇનીશ દોરીનો વેપાર કરતા એક ઇસમને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ધરમપુર ગામના ઝાપા પાસેથી ગેરકાયદેસર ચાઇનીશ દોરીનો વેપાર કરતા એક ઇસમને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ ચાઇનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી/Glass coated nylon thred/ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન(તુક્કલ) ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ રોકવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓએ ગેરકાયદેસર ચાઇનીશ દોરી/તુક્કાનુ વેચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ હરેશભાઇ આગલ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના ધરમપુર ગામના જોપા પાસેથી ગેરકાયદેસર ચાઇનીશ દોરીની ફીરકીનો વેપાર કરતા એક ઇસમને ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૦૨ કિં.રૂ.૬૦૦/- સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ
વેંચાણ કરનાર ઇસમ :-
રાહુલભાઇ દેવજીભાઇ વરાળીયા જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે-રણછોડનગર સાંઇ બાબા મંદિરવાળી શેરીમાં મોરબી-૦૧ મુળ રહે-ત્રાજપર તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- ચાઇનીઝ કંપનીની મોનોસ્કાય ચાઇનીઝ દોરીના ફીરકી નંગ-૨ કિ.રૂ.૬૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ પો.સ.ઇ.શ્રી
વી.જી.જેઠવા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. કુલદિપભાઇ કાનગડ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: બાલંભા: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાલંભા ગામની જનતાએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો*

editor

*જામનગર જીલ્લામાં કોંગ્રેસનો પંજો ફરીથી કમળને મસળી નાખે તેવા એંધાણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:અધ્યયન મંડળ દ્વારા વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયુ*

editor

Leave a Comment