• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રાજકોટ: લોહાણા: દુઃખદ અવસાન બેસણું તથા પિયર પક્ષની સાદડી*

રાજકોટ તા ૧૭ મુળ મોટા દહીસરા હાલ રાજકોટ પરેશભાઈ લીલાધરભાઇ પુજારા તે લીલાધર મગનલાલ પુજારા ના પુત્ર તેમજ ચમનલાલ મોહનલાલ દક્ષિણી સામપર ના જમાઈ ઉંમર વર્ષ ૫૫ નુ આજરોજ દુઃખદ અવસાન થયેલ છે પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
સદગત નુ ઉઠમણું ત્થા પિયર પક્ષ ની સાદડી તા ૧૯-૧-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ સમય ૪ થી ૫ કલાકે સોમનાથ મહાદેવ મંદિર રામેશ્વર ૬ વિરાટ નગર મેઇન રોડ નાલંદા સ્કૂલ ની સામે સહકાર રોડ ની પાછળ રાજકોટ

Related posts

*ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નન્સ-પારદર્શીતાની અભિનવ પહેલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી*

Hello Morbi

*મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી*

Hello Morbi

*HELLO MORBI:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી* *ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

Leave a Comment