• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નક્ષત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા મોરબી જિલ્લા પોલીસ દ્વારા સવે રોગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ*

નક્ષત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા મોરબી જિલ્લા પોલીસ દ્વારા સવે રોગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ

તા.20/01/2024 તથા 21/01/2024 ના રોજ આંગણવાડી કેન્દ્ર મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે મોરબીની જાણીતી નક્ષત્ર મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ દ્વારા મોરબી જિલ્લા ની જનતાને સંરક્ષણ સેવા તથા વિશ્વાસુ એવી મોરબી જિલ્લા પોલીસ માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ આયોજિત કરેલ..જેમાં મોરબી જિલ્લા ના પોલીસ કર્મચારી તથા તેમના પરિવારો ને ચકાસ્યા. કેમ્પમાં ડો. *મહેન્દ્ર ફેફર, (હાડકા તથા સનાયુનો વિભાગ)* *ડો. મોનિકા પટેલ (જનરલ & ક્રીટિકલ કેર ફિસીશન)* *ડો. માધવ સંતોકી (જનરલ & લેપ્રોસ્કોપી સર્જન)* *ડો. બ્રિંદા ફેફર (જૂના દુખાવા ના સ્પેશિયાલિસ્ટ)* *ડો. વૈશાલી વડનગરા (સ્ત્રીરોગ નિષ્ણાત)* *ડો.ચિંતન મહેશ્વરી (આંખના રોગોના નિષ્ણાત)* તથા નક્ષત્ર હોસ્પિટલ ની પૂરી ટીમ દ્વારા 600 જેટલા લોકોને તપાસી સારવાર અને માર્ગદર્શન આપ્યું છે. આ કેમ્પનું સંચાલન મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક *રાહુલ ત્રિપાઠી* સાહેબ તથા નક્ષત્ર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર *ડો.મહેન્દ્ર ફેફર* દ્વારા આયોજિત કરેલ .

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર તાલુકા પોસ્ટે દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*મોરબી ના લખધીર નગર નવાગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત એક ઇજાગ્રસ્ત*

Hello Morbi

**જોડિયા તાલુકા પંચાયતની માધાપર 11 ની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે માણેક બેન કાંતિલાલ મનાણી એ ઉમેદવારી નોંધાવી**

Hello Morbi

Leave a Comment