• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: અયોધ્યા નિજ મંદિરમાં ભગવાન શ્રીરામ સારી રહ્યા છે ત્યારે મોરબી પરશુરામ ધામખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે*

જય શ્રી રામ..જય મહાદેવ..જય પરશુરામ..
આગામી તારીખ 22 ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે નીજ મંદિર માં બિરાજમાન થવાનાં હોય ત્યારે મોરબી પરશુરામ ધામ ખાતે 500 થી વધુ લોકો દ્વારા 7500 દિવડા ની મહાઆરતી તેમજ પ્રસાદ નું આયોજન રાખેલ છે. આ સાથે 1992 માં કારસેવા અર્થે અયોધ્યા ગયેલા 35 કારસેવકો નું પણ સન્માન રાખેલ છે.

Related posts

*મોરબીનો વધુ એક વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો*

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ લીધો મહાઆરતી તેમજ પ્રસાદનો લાભ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

editor

Leave a Comment