• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રભારીમંત્રીના હસ્તે મોરબી જિલ્લા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના કર્મચારીઓનું સન્માન*

*પ્રભારીમંત્રીના હસ્તે મોરબી જિલ્લા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના કર્મચારીઓનું સન્માન*

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે મોરબીજિલ્લા ના માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના મેડિકલ ઓફિસર ડો.નિરાલી ભાટિયા ને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

માળીયા તાલુકાના ખાખરેચી ખાતે યોજાયેલા ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી, કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ને નેશનલ લેવલ નું સર્ટિફિકેટ મળવા બદલ ડો.નિરાલી ભાટિયા અને તેની ટીમ ને શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.

Related posts

*મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ*

Hello Morbi

*જામનગર જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, અનેક કોંગી આગેવાનોએ રાજીનામા ધરી દીધા*

Hello Morbi

*આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment