• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI,:મોરબીની ધરમપુર પ્રા.શાળા ના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અર્પણ કરતો માકાસણા પરીવાર*

*મોરબીની ધરમપુર પ્રા.શાળામાં બાલૂડાંઓને સ્કૂલબેગ અર્પણ કરતો માકાસણા પરીવાર*

મોરબી,*વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે* લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે ધરમપુર ગામની ભૂમિમાં જેમણે બાળપણ વિતાવ્યું છે અને હાલ મોરબી નિવાસી કૌશિકભાઈ માકાસણા તથા માકાસણા પરિવાર
*સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝ* વાળા તરફથી ધરમપુર પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ આજરોજ ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે વિતરણ કરીને આજના રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
આ તકે શાળા પરિવાર તરફથી માકાસણા પરિવારનો
આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.

Related posts

*પડધરી વિસ્તાર ના ધારાસભ્ય ને રજૂઆત કરતા મહિપાલ સિંહ જાડેજા*

Hello Morbi

*HELLO MORBI NEWS:પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કરતી*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા યુવા ભાજપ કાર્યાલય મંત્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન*

editor

Leave a Comment