• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે*

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની જગ્યા પર કુલ – ૫૬૯૬ જગ્યા ભરવામા આવનાર છે, જેના માટે તા. ૧૯-૦૨-૨૦૨૪ સુધી ઓનલાઈન www.rrbahemdabad.in વેબસાઈટ પર અરજી કરી શકાશે.

અરજી કરવા માટે ઉમેદવારની જરૂરી લાયકાત ૧૦ પાસ + આઈ.ટી.આઈ (૧. આર્મેચર & કોઈલ વાઇન્ડર, ૨. ઇલેક્ટ્રીશિયન, ૩. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ૪. ફિટર, ૫. હિટ એન્જીન, ૬. ઇંસ્ટ્રુમેન્ટ મિકેનિક, ૭. મિકેનિષ્ટ, ૮. મિકેનિક(ડીઝલ), ૯. મિકેનિક(મોટર વ્હિકલ), ૧૦. મિકેનિક(રેડીઓ & ટી.વી), ૧૧. મિલવ્રાઇટ મેન્ટેનન્સ મિકેનીક, ૧૨. રેફ્રીજરેટર & એર ક્ન્ડીશનર મિકેનિક, ૧૩. ટ્રેકટર મિકેનિક, ૧૪. ટર્નર ૧૫. વાયરમેન) અથવા ડિપ્લોમા & ડિગ્રી (૧. ઓટોમોબાઇલ એન્જી., ૨. ઇલેક્ટ્રીકલ એન્જી., ૩. ઇલેક્ટ્રોનિક્સ એન્જી., ૪. મિકેનિકલ એન્જી.) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ અરજી માટે એસ.સી./એસ.ટી./ઓબીસી/ઈડબલ્યુએસના ઉમેદવારોએ રૂ.૨૫૦/- તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોને આ ભરતી બાબતના ફોર્મ માટે જિલ્લા રોજગાર કચેરી, મોરબી તેમજ મોરબી જિલ્લાની દરેક આઈ.ટી.આઈ. અને ટેકનિકલ કોલેજ દ્વારા વિનામૂલ્યે મદદ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાની અરજીની પ્રિન્ટ જિલ્લા રોજગાર કચેરી, મોરબી ખાતે જમા કરાવવી જેથી સંભવિત શરૂ થનાર નિ:શૂલ્ક તાલીમ વર્ગમાં ઉમેદવારોને તાલીમનો લાભ મળી શકે. વધુ માહિતી માટે સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, મોરબી અથવા નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક સાધવા મોરબી રોજગાર અધિકારીશ્રી મનિષા સાવનિયાની યાદીમાં જણાવાયું છે.

Related posts

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- 

Hello Morbi

*HELLO MORBI;માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI:કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment