• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની ડો.જાનવી ઠકકર*

એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની ડો.જાનવી ઠકકર
તાજેતરમાં જ એમ. બી.બી.એસ.નું રિઝલ્ટ આવતાં પાટણ રઘુવંશી લોહાણા સમાજનાં અગ્રણી મહિલા કાર્યકર શ્રીમતી રસીલાબેન મહેન્દ્રભાઈ હરગોવનદાસ ઠકકરની લાડકવાયી સુપુત્રી ચિરંજીવી જાનવી ઠકકરે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાંથી છેલ્લા વર્ષની પરિક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી પાટણ સહિત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો કરેલ છે.
લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે રાજીપો વ્યક્ત કરી ડો.જાનવી ઠકકર તેમજ સમગ્ર પરિવારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરાહવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*વિરમગામ ની મધ્યમવર્ગીય પરિવાર ની દીકરી માહિન ધો‌.૧૨ સાયન્સ માં ૯૬.૪૮ P.R. સાથે જુહાપુરા માં પ્રથમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા*

editor

Leave a Comment