• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો યુવાન બાઈકથી કરશે ભારત ભ્રમણ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ આપી લીલી ઝંડી*

*ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો યુવાન બાઈકથી કરશે ભારત ભ્રમણ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ આપી લીલી ઝંડી*

 

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા મુસ્લિમ યુવાન બિલાલ કરીમ કેર બાઈકથી ભારત ભ્રમણ કરશે અને 20000 કિલોમીટર ફરશે.આં યુવાન આજરોજ સલાયા મુકામેથી સંપૂર્ણ તૈયારી સાથે બાઈક થી નીકળ્યો હતો.જેને સલાયા ના રઘુવંશી અગ્રણી અને સલાયા શહેર ભાજપના મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાએ લીલી ઝંડી આપી અને પ્રરસ્થાન કરાવ્યું હતું.આં મુસ્લિમ યુવાન બાઈક દ્વારા 20000 કિલોમીટર ફરશે અને ભારત ભ્રમણ કરશે. આમ આં નાના એવા સલાયા ગામમાં આં પ્રથમ એવો યુવાન હશે જેને બાઈક ઉપર આટલી મોટી યાત્રા કરી હસે.આં યુવાનને મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ શુંભેક્ષા આપી હતી.

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તાઉતે વાવાઝોડના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે* 

Hello Morbi

*મોરબી મહેન્દ્રપરા વિસ્તાર માં થયેલ રોડ ના કામમાં થયેલ ગેરરીતિ ની તપાસ કરવા સી એમ ને પત્ર લખી રજૂઆત*

Hello Morbi

*નવનિયુકત સી એમ જામનગર ના ધુવાવ ગામની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment