• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી:બેસણું:મોરબી નિવાસી સ્વ વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાનું ગુરુવારે બેસણું*

બેસણું

મોરબી નિવાસી સ્વ વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાનું ગુરુવારે બેસણું

મોરબી વિપુલભાઈ ધનશ્યામ ભાઈ વાધેલા ઉંમર વર્ષ ૪૦ તે જયશ્રીબેન વિપુલભાઈ ના પતિ ધનશ્યામ ભાઈ હરીભાઈ/અંસોયાબેન ધનશ્યામ ભાઈ ના પુત્ર ચંદ્રેશભાઇ તથા ભાવના બેન ના નાના ભાઈ હેરી/ માનવ ના પપ્પા તથા પ્રંસાત ના કાકા હીતેષ કુમાર વસંતભાઈ શર્મા ના શાળા ડેનીસ/ યશ/તન્વી ના મામા તારીખ/૧૯/૦૩/૨૦૨૪ ને મંગળવાર ના અવસાન થયું છે જેમનુ બેસણું તારીખ ૨૧/૦૩/૨૦૨૪ – ગુરૂવારે બપોરે ૪ થઈ ૬ સિધ્ધિ વિનાયક -૨ શેરી નં -૧ ખોડીયાર ડેરી સામે વાવડી મુકામે રાખવામાં આવ્યું છે

Related posts

*HELLO MORBI: મોરબીમાં સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ*

editor

*ટંકારા માં મહોરમ નાં ત્યોહાર નિમિતે તિરંગા ની થીમ થી પુરજોર ત્યયારી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સી.એ.દર્શિત જીતેન્દ્રકુમાર સેજાણીની ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે કરવામાં આવી નિમણૂંક*

editor

Leave a Comment