• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા:રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઊંડા કૂવામાં પડી ગયેલ નીલગાય નો આબાદ બચાવ કરાયો*

(*લલીત નિમાવત દ્વારા*) કેશિયા આજ રોજ તા : ૨/૪/૨૦૨૪ ના રોજ જોડિયા તાલુકાના કેશિયા ગામ ના વાડી વિસ્તાર મા ૪૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં ૧ નીલગાય પડી ગયેલ હોય જેની જાણ વાડી માલિક ને થતાં તેઓ એ તુરંત મરીન નેશનલ પાર્ક જોડિયા રેન્જ ઓફિસ નો સંપર્ક કરી સ્ટાફ ને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબ શ્રી વાય.એમ.જાડેજા મરીન નેશનલ પાર્ક જોડિયા તથા તથા રેન્જ તમામ સ્ટાફ સ્થળ પર જય નીલગાય નુ રેસ્ક્યું કરી રીલિઝ કરેલ.

Related posts

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે*

editor

*HELLO MORBI: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ*

editor

Leave a Comment