• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નાલંદા વિદ્યાલય નો વિદ્યાર્થી જવાહર નવોદય ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયો*

*નાલંદા વિદ્યાલય નો વિદ્યાર્થી જવાહર નવોદય ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયો..*
માળિયા તાલુકા ના મોટાભેલા ગામના મુકેશભાઈ પરમાર નો પુત્ર આર્ય પરમાર જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. અને પરિવાર નું નામ રોશન કર્યું છે. આ તકે આર્ય ને ઠેર ઠેર થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ અગાઉ પણ મુકેશભાઈ પરમાર ની પુત્રી એ ૨૦૨૧ માં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં જ્વલંત સફળતા મેળવી ઉત્તીર્ણ થઈ પરિવાર તેમજ શાળા નું ગૌરવ વધારેલ હતું..

Related posts

*મોરબી નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે સંત કુટીર ચબૂતરા નું લોકાર્પણ કરાયું જે વેળાએ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી.*

editor

*HELLO MORBI: મોરબી થી શ્રી રામ ધામ ખાતે ધારાસભ્યના સન્માન સમારોહમાં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બસની વિશેષ વ્યવસ્થા કરાઈ*

Hello Morbi

Leave a Comment