• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જગોદણા જવાહર વિદ્યાલય પરીક્ષા ઉત્તીર્ણ થઈ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું*

*વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જગોદણા જવાહર વિદ્યાલય પરીક્ષા ઉત્તીર્ણ થઈ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું* .

(*લલિત નિમાવત દ્વારા*) વાંકાનેર, કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.6 થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત હોય છે.જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રકારની અને ખૂબજ કઠીન હોય છે, આ JNV પરીક્ષામાં વઘાસિયા પ્રાથમિક શાળાના જગોદણા જેનીલને શિક્ષક દંપતી પુનમબેન અને નરેશભાઈ દ્વારા તૈયારી કરાવેલી તેમજ શાળાના બધા શિક્ષકો દ્વારા ખૂબ તૈયારીના પરિણામના સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે.શાળા પરિવાર તથા આચાર્ય અલ્પેશ દેશાણી જેનિલને શુભેચ્છાઓ પાઠવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟐𝟎 લાખ અર્પણ કરાયા*

editor

*HELLO MORBI NEWS: શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નુતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે.*

editor

*મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહને માનનીય રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો*.

Hello Morbi

Leave a Comment