• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા: મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે રમેશભાઈ ભવાનભાઈ રબારી ની નિમણુક*

ટંકારા તા ૧૪ (*નૈમિષ સેજપાલ ટંકારા*) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ શ્રીમોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે રમેશભાઈ ભવાનભાઈ રબારી ની નિમણુક કરવામાં આવેલ છે જેને કોંગ્રેસ કાર્યકરો હોદેદારો આગેવાનો દ્વારા આવકાર દાયક ગણાવી હતી અને નવનિયુક્ત મહામંત્રી રમેશભાઈ ને શુભકામનાઓ પાઠવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ભાડુઆતે કરેલ દાવાના હુકમ સામે દુકાનના માલિકે કરેલી અપીલને ડિસ્ટ્રીકટ કોર્ટે રદ કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૩-૯ રવિવાર થી શરૂ*

editor

Leave a Comment