• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો ડોr.જયકુમાર ઠકકર/અનારકટ*

એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો ડોr.જયકુમાર ઠકકર/અનારકટ
તાજેતરમાં જ એમ. બી.બી.એસ.નું રિઝલ્ટ આવતાં ડીસા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કાર્યકર શ્રી મુકેશભાઈ નારણલાલ ઠકકર/અનારકટ તેમજ શ્રીમતી જાગૃતિબેન ઠકકરનો લાડકવાયો સુપુત્ર ચિરંજીવી જયકુમાર ઠકકરે ગુજરાત રિસર્ચ સેન્ટર જીસીએસ અમદાવાદ કોલેજમાંથી એમ.
બી.બી.એસ.ની છેલ્લા વર્ષની પરિક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી ડોક્ટરની પદવી હાંસલ કરતાં ડીસા સહિત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો કરેલ છે.ડીસાનું સદગત નારણલાલ કાળીદાસ ઠકકર તેમજ માતુશ્રી વસંતીબેન નારણલાલ ઠકકર પરિવાર અનેક સત્કાર્યોમાં સહયોગી બને છે.
લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે રાજીપો વ્યક્ત કરી ડો.જયકુમાર ઠકકર તેમજ સમગ્ર પરિવારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે*

Hello Morbi

*મોરબી: સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપીયો*

Hello Morbi

*HELLO MORBI:ચાચરિયા પ્રાથમિક શાળામાં ઉજવાયો મેઘાણી વંદના કાર્યક્રમ*

editor

Leave a Comment