• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા રામવાડી ખાતે હનુમાન જયંતિ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરાશે ભક્ત ગણો ને આયોજકો દ્વારા પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું*

જોડિયાધામ તા ૨૨ (*લલીત નિમાવત દ્વારા*): જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” ની પાવન તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ તૅમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી તથા રામવાડીના બ્રહ્મલિન મહંતશ્રી ભોલેદાસજીબાપુની તપોભૂમીમાં તારીખ : ૨૩ / ૪ / ૨૪ ને મંગળવારને શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વ સવારે ૭ : ૦૦ વાગ્યે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું વિશેષ પૂજન અર્ચનવિધી બ્રાહ્મણો દ્વારા વડેરા પરિવાર દ્વારા કરવામાં આવશે તૅમજ સવારે ૮ થી ૧૨ પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞનો હોમાત્મક યજ્ઞ રાખેલ છે જે યજ્ઞમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા ભાઈઓ બહેનો સામુહિકમાં આહુતિ આપશે ત્યારબાદ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ઢોલ નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે તૅમજ સવારે ૮ થી ૧૨ બાળકોનું બટુકભોજન રાખેલ છે શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વે દાદાના નીજ મંદિરને પુષ્પોથી શૂભોષીત કરવામાં આવેલ છે સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા પધારવા શ્રી રામવાડી જોડિયા દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે હર્ષદભાઈ વડેરાની યાદીમાં જણાવાયું છે,,,,

Related posts

મોરબી સરકારી હોસ્પિટલમાં મુસ્લિમ મહિલાની સેવાકીય પ્રવૃત્તિ ને ધન્યવાદ!

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજા આજે જન્મદિવસ*

editor

Leave a Comment