• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના ડોક્ટર્સ બનેલ વિધાર્થીઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના ડોક્ટર્સ બનેલ વિધાર્થીઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ દબદબાભેર સન્માન
ડીસાનું જલારામ મંદિર અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સતત ધમધમતું રહે છે.અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના આ વર્ષે ડોક્ટર્સ બનેલ વિધાર્થીઓનું જલારામ મંદિર ખાતે જય જલારામ ટ્રસ્ટ તેમજ શુભેચ્છક ગ્રુપ દ્રારા સાલ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું
એમ.બી.બી.એસ.થયેલ ડોક્ટર્સ સર્વ ઝીલ નિમેષભાઈ ઠકકર,જય મુકેશભાઈ ઠકકર,નીશીતા પ્રદીપભાઈ પૂજારા,હર્ષ જયંતીલાલ ગોકલાણી,જય કમલેશભાઈ જોબનપુત્રા તેમજ બી.એ.એમ.એસ.થયેલ ડોક્ટર્સ સર્વ ઓમ કમલેશભાઈ ઠકકર અને ધ્રુવ પરેશભાઈ જીવરાણીનું ઢોલ-શરણાઈના સૂર સાથે વાજતેગાજતે દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સર્વ કનુભાઈ કે.આચાર્ય,ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,તારાચંદભાઈ મજેઠીયા,દીલીપભાઈ રતાણી, આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ મજેઠીયા,આર.સી.પૂજારા,ચંદુભાઈ એટીડી,નિલેષભાઈ રાવલ,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,પિયુષભાઈ અખાણી,ઈશ્ર્વરભાઈ રાવળ,પૂજાબેન,બીનાબેન,જ્યોતિબેન,રક્ષાબેન,કોકીલાબેન,મીનાબેન,દીપ્તીબેન,હંસાબેન,ૠત્વીબેન,જાનકીબેન સહિત તમામ ડોક્ટર્સનાં પરિવારો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સન્માન બદલ સમાજનો અત્યંત આભાર માની તમામ ડોક્ટર્સ મિત્રો તેમજ તેમનાં પરિવારોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*ટંકારા;ગઈકાલે રમજાન** *ઈદ નું શાનદાર ઝુલુસ કોમી એકતા સાથે*

Hello Morbi

જૂના iPhone સ્લો કરવા Appleને ભારે પડ્યા, 45.54 અરબ રૂપિયાનો દંડ ભરવો પડશે!

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું રાજ્ય અને જિલ્લાકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે સન્માન*

editor

Leave a Comment