• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. એવામાં ગભરાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન (Flight) અને ટ્રેન (Train) સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે

મુંબઇ: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. એવામાં ગભરાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન (Flight) અને ટ્રેન (Train) સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકાર આ વિષયમાં જ ટૂંક સમયમાં મોટો નિર્ણય કરી શકે છે.

Related posts

*HELLO MORBI:જૂના ડીસા કોલેજમાં યોજાયો વિદાય તેમજ સન્માન સમારંભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરાયું*

editor

*HELLO MORBI NEWS:મોરબી ખાતે ચાલતા મહાનાટક જાણતા રાજા ના આવતીકાલઅને પરમ દિવસના સો વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે બંધ રહેશે વધુ વિગત માટે અહીં વાંચો*

editor

Leave a Comment