
વોર્ડની ભીડ, અવાજ અને પ્રાઈવસીનો અભાવ ઘણીવાર દર્દીને વધુ થાક અને તણાવ આપે છે.
સાજા થવા માટે દવાની સાથે શાંત વાતાવરણ અને પરિવારનો સાથ પણ એટલો જ મહત્ત્વનો છે. 💙
આયુષ હોસ્પિટલમાં મેળવો:
✅ શાંત અને આરામદાયક ડિલક્સ રૂમ
✅ પરિવાર માટે બેસવાની ઉત્તમ સગવડ
✅ સંપૂર્ણ પ્રાઈવસી અને હકારાત્મક માહોલ
✅ સરળ કેશલેસ પોલિસી સુવિધા
હવે ડિલક્સ રૂમની સુવિધામાં રહો રિલેક્સ — આયુષ છે કેશલેસ!
🏥 આયુષ હોસ્પિટલ
📍જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
📞 7572888853
