• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા: ટંકારા ગામ ખાતે સમર કેમ્પ ની શુભ શરૂઆત કરાઈ*

*ટંકારા ગામે સમર કેમ્પ(*નૈમિષ સેજપાલ દ્વારા*)

*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લામાં ૨૦૦ જેટલા સ્થળોએ આજથી સમર યોગ કેમ્પની શુભ શુરુઆત થઈ છે જે તારીખ ૨૯/૦૫/૨૪ સુધી ૧૦ દિવસ ચાલુ રહેશે આ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે જેમાં આ કાર્યક્ર્મ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ છે અને આજ આ કેમ્પની શુભ શરુઆત ટંકારા ગામનાં ના *સરપંચ ગોરધનભાઈ ખોખાણી* તથા *ઉપસરપંચ શ્રી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, તાલુકા કુમારશાળાના આચાર્ય શ્રી પરેશભાઈ દુબરિયા મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી વાલજીભાઈ ડાભી* ની વિશેષ ઉપસ્થિતિથી રહેલ, આ કેમ્પના સંચાલક યોગ કોચ કંચનબેન સારેસા સહાયક ડિમ્પલબેન સારેસા અને યોગ ટ્રેનર દુબરિયા ભૂમિ , દુબરિયા ધ્રુવી, વૈશાલીબેન કટારીયા, સમતાબેન રબારી, , સમા જિન્નતબેન , હિન્સુ મીરા, હિન્સુ રાધિકા, સાત જેટલા યોગ ટ્રેનર બહેનોએ આ કાર્યક્રમની દોરી સંભાળી છે જેમાં બોળકોના સર્વાંગીણ વિકાસની સાથે બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરનાર રમતો અને ક્રિયાઓ કરવામાં આવી અને આગામી ૯ દિવસ આ બહેનો આ કેમ્પમાં યોગદાન આપશે. બાળકોનું વધી રહેલ મોબાઇલ પ્રત્યેનું આકર્ષણ દૂર કરવા બાળક પોતાની અંદર રહેલ ક્ષમતા ઓળખે તેવા વિવિધ કાર્યક્રમો આ ચાલતા સમર કેમ્પમાં થવા જોવા મળશે.

 

Related posts

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી 2022 પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ પરિવાર સાથે ચમનપર તેમના વતનમાં મતદાન કર્યું*

Hello Morbi

મોરબી ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

Hello Morbi

*HELLO MORBI: વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ બજારો સ્વૈચ્છિક બંધ રાખવા વેપારીઓને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ*

editor

Leave a Comment