• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ચશ્માની દુકાનો સોમવાર સુધી સાંજના 4 વાગ્યા બાદ બંધ રહેશે*રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા લેવાયો નિર્ણય*

મોરબી : મોરબીમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને મોરબી રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા સાંજ પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મોરબીની તમામ ચશ્માની દુકાનો આવતા સોમવાર સુધી સાંજના 4 વાગ્યાથી બંધ રાખવામાં આવશે. તેમ મોરબી ઓપ્ટીકલ એશોશીએશનના પ્રમુખ સંજયભાઈ વોરા (મહાવીર ચશ્મા ઘર) દ્વારા યાદીમાં જણાવેલ છે.

Related posts

*72માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી મોરબી ખાતે કરાશે આવતીકાલે રાજયકક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ કરાશે*

Hello Morbi

*HELLO MORBI:દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં*

editor

*HELLO MORBI NEWS:મોટા દહીંસરામાં આજથી ત્રણ દી’ મોમાઇ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ*

editor

Leave a Comment