• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા કોર્ટેમા 72મા પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામા આવી*

જોડીયા કોર્ટ ખાતે 72 મા પ્રજાસતાક પર્વ ની ઉત્સાહભેર તથા સરકારશ્રી ની તથા નામદાર હાઇકોર્ટ ની કોરોના ની ગાઇડલાઇન મુજબ ઉજવણી be go કરવામા આવી અને આ પ્રસંગે જોડીયા ના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સુદેશ ગીલ સાહેબ એ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી હતી

આ પ્રસંગે જોડીયા બાર એસોસીએસન ના પ્રમુખ શ્રી વી.એસ.માનસાતા, સેક્રેટરીશ્રી એ.પી.માંકડ તથા વકીલોમા સુરેશભાઇ કુંડારીયા, રસીકભાઇ લાંઘણોજા, કે.કે.ગોહીલ જયભાઇ માંકડ, જીતુભાઇ પરમાર, મિલનભાઇ તન્ના હાજર રહેલ હતા તથા જોડીયા ના પી.એસ.આઇ. શ્રી એમ.આર.વાળા સાહેબ તથા હોમગાર્ડ કમાન્ડર ચંદ્રેશભાઇ ગૌસ્વામી સાથે પોલીસ તથા હોમગાર્ડ જવાનો હાજર રહેલ હતા તથા જોડીયા કોર્ટના રજીસ્ટાર શ્રી રાજુભાઇ નિમ્બાર્ક સહીતનો સ્ટાફ હાજર રહેલ હતો….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

8160670219

Related posts

GOLD PRICE TODAY: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ*

editor

*જોડિયા તાલુકા ભાજપ ટીમ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment