• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: હવે માથાના હઠીલા દુઃખાવાને કહો બાય બાય*

હવે માથાના હઠીલા દુઃખાવાને કહો બાય બાય…

હમણાજ શિરોધારા બૂક કરાવો અને મેળવો આકર્ષિક ઓફર….

શિરોધારા શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે, કે જેમાં કપાળના ભ્રૂકુટ(ચાંદલો કરવામા આવે છે એ ભાગ) પર તૈલ, છાસ, દૂધ, વગેરે દ્રવ્યો ની અતૂટ ધાર કરવામાં આવે છે.

આ પ્રોસીજર ૩૦-૪૫ મિનીટ સૂધી ચાલતી હોય છે કે જે વૈદ્ય ધ્રુવ પટેલ ની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

નીચેની તકલીફ માં શિરોધારા કરાવી શકાય છે.

૧. અનિદ્રા
૨. માનસિક તણાવ
૩. માઇગ્રેન(આધાશિશી)
૪. ખરતા કે સમય પહેલા થયેલા સફેદ વાળ
૫. વાળ પાતળા થઈ જવા
૬. એકાગ્રતા નો અભાવ
૭. માથા પરથી ફોતરીઓ ખરવી(ડેન્ડ્રફ)
૮. અને રિલેક્સેશન માટે પણ
વગેરે….

તો હમણાં જ બૂકિંગ કરાવો – ૮૮૪૯૦૦૭૭૦૬

Related posts

*કાંટ (ડીસા) ખાતે પૂજ્ય આનંદનાથજી મહારાજની શરૂ થનાર રામકથા*

Hello Morbi

*ખંભાળિયામાં વોર્ડ નંબર 5 મા કિન્નર અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*માળીયા ના સરવડ ગામ ખાતે તોરણીયા નું પ્રખ્યાત રામામંડળ નું ભવ્ય આયોજન.*

Hello Morbi

Leave a Comment