• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાંઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ સાહીલ રહીમભાઇ ચાનીયા ઉ.વ.૨૨ રહે.મોરબી કાલીકાપ્લોટ વસીલા પાનવાળી શેરી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામા આવેલ છે.

Related posts

*HELLO MORBI:આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનુ ઇકકો કારમાં હેરાફેરી કરતા ઇસમને મોટા જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ*

editor

*ભાજપે જામનગરમાં 21 વર્ષની મનીષા બાબરીયાને ચૂંટણીના જંગમાં ઉતારી*

Hello Morbi

*વિકાસના વાવાઝોડા બાદ આઝાદીકા અમૃત ખટે લગને લગે!?*

Hello Morbi

Leave a Comment