
શું તમે કોઇ શ્રેષ્ઠ આયુર્વેદ તજજ્ઞ ની શોધમાં છો?
તો આવી ગઈ છે શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ધરાવતી *અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલ*
જેમાં આવતી કાલે સવારે ૭:૩૦ વાગે અશ્વિની નક્ષત્ર નિમિત્તે પવિત્ર *યજ્ઞ* રાખવામાં આવેલ છે.
આ શુભ અવસર પર બધા રોગો માટે સંપૂર્ણ પણે *ફ્રી નિદાન કેમ્પ* રાખેલ છે.
જેનો લાભ લેવા હમણાં જ નોંધણી કરાવો *૮૮૪૯૦૦૭૭૦૬* પર.
અમારી સ્પેશિયાલિટી
– વેઇટલોસ
– અગ્નિકર્મ (કપાસી મશા બાળવા, સ્નાયુ-સાંધાના દુખાવા)
– ચામડીના રોગો (સોરાયસિસ, ધાધર, ખરજવું, ખીલ, ખરતા વાળ, શીળસ વગેરે)
– પંચકર્મ (વમન-વિરેચન-નસ્ય-બસ્તિ-રક્તમોક્ષણ)
– સ્ત્રી રોગ(PCOD, અનિયમિત માસિક, સફેદપાણી પડવું, વારંવાર થતો ગર્ભપાત, મેનોપોઝ ને લગતી સમસ્યા)
– પાચનતંત્ર નારોગો (ગેસ, એસિડિટી, જૂની કબજિયાત, IBS, મરડો, હરસ-મશા-ભગંદર, પેટ ભારેથવું કે ફૂલીજવું વગેરે.)
– બાળકોના રોગો (વારંવાર તાવ-શરદી-ઉધરસ, વારંવાર થતી એલર્જી, ભૂખ ન લાગવી, પેટ માં કૃમિ વગેરે)
– એલર્જી (ચામડી ની એલર્જી, શીળસ, જૂની શરદી, છીંકો આવવી, વગેરે)
– માથાનો દુઃખાવો-માઇગ્રેઇન(આધાશીશી), ચક્કર આવવા, સાયનસની તકલીફ વગેરે.
લિ. *વૈદ્ય ધ્રુવ પટેલ*
