• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*

આજે તારીખ 13 6 2024 ના રોજ કચ્છ મોરબી જિલ્લાના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો આભાર અને અભિવાદન સમારંભ મોરબીના સ્કાય મોલ ખાતે યોજાયેલ જેમાં લોકપ્રિય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને રુદ્રાક્ષની માળા પહેરાવીને આશીર્વાદ સાથેઅભિવાદન કરતા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી મહંત ગુલાબ ગીરી તથા ખજાનચી શ્રી પ્રવીણ ગીરી
મોરબી પત્રકાર એસોસિયનના પ્રમુખ શ્રી સુરેશ ગીરી ગોસ્વામી પત્રકાર અલ્પેશગીરી ગોસ્વામી પત્રકાર તથા કારોબારી સભ્ય શ્રી દિનેશ ગીરી તથા જ્ઞાતિ આગેવાન રતિગીરી ભાઈ તથા અન્ય જ્ઞાતિજનો એ હાજરી આપી હતી

(ખાસ નોંધ પ્રદેશમાંથી સુચના હોય કે વિજય સરઘસ કે કોઈ પણ સન્માન સ્વીકારવાનું ન હોય મોરબીના દરેક સમાજ વતી માત્ર ને માત્ર ગોસ્વામી સમાજનીજ એકની જ રુદ્રાક્ષ માળાની પ્રસાદી પહેરાવવામાં આવેલ જે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ માટે ગૌરવ ની વાત છે)

Related posts

*મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ દ્વારા કલેક્ટર બંગલા સામે ધરણા*

Hello Morbi

*વાંકાનેરના જાલી ગામે આંતરિક બજારમાં આરસીસી માર્ગ ની કામગીરી હાથ ધરાઈ*

Hello Morbi

*ઘરેથી ચાલ્યા ગયા છે કોઈને જાણ થાયતો નીચે લખેલ મોબાઈલ નંબર પર જાણ કરવા વિનંતી*

Hello Morbi

Leave a Comment