• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી/ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓએ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફના
એ.એસ.આઇ., જયદેવસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીપની ફૂલ બોટલ નંગ-૧૭૧૦ કિં.રૂ.૨,૫૫,૧૫૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જથ્થો રાખી વેંચાણ કરનાર
કમલભાઇ રજીતભાઇ દેબનાથ/બ્રાહ્મણ ઉ.વ.૩૦ હાલ રહે- બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બર દુકાન નં.૨.૪ તા.જી.મોરબી રહે. ગયેરગારી, કોતવાલી તા-ડાઉગોરી, જી-કોચબિહાર, પશ્ચિમ બંગાળ.
કબ્જે કરેલ મુદ્દામાલ :- નશીલી આયુવેદીક શીપની બોટલ નંગ-૧૭૧૦ કિ.રૂ.૨,૫૫,૧૫૦/- નો મુદ્દામાલ
કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી
વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઈ લોખીલ તથા કુલદિપભાઇ કાનગડ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

હેડિંગ : *જોડિયા તાલુકાની શ્રી પડાણા પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજવામાં આવ્યો.*

Hello Morbi

Five more arrested for IB staffer Ankit Sharma’s murder in Delhi riots

Admin

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૪૦ દર્દીઓએ લાભ લીધો , ૧૯૭ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

Leave a Comment