• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા પોલીસે પેન્શન માટે આવેલ વયો વૃદ્ધા દંપતીને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષા અંતર્ગત પોલીસ વાનમાં ટંકારા થી છત્તર પહોંચાડીયા*

*ટંકારા પોલીસે પેન્શન માટે આવેલ વયો વૃદ્ધા દંપતીને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષા અંતર્ગત પોલીસ વાનમાં ટંકારા થી છત્તર પહોંચાડીયા*

ટંકારા: કાયદો વ્યવસ્થાના રખેવાળ એટલે પોલીસ જે ફરજ ના ભાગે રાતને દિવસ સરકારની ગાઈડલાઈન મુજબ પ્રજા રક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યારે કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ તંત્ર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સિંહ ફાળો આપે છે આવું જ કાંઈક તારીખ 10 5 2023 ના રોજ બુધવારે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ ની હદમાં આવેલા છત્તર ગામના એકલવાયું જીવન જીવતા વયો વૃદ્ધા દંપતિને પેન્શન માટે ટંકારા આવેલ એ સમય દરમિયાન ટંકારા પોલીસની સી ટીમ દ્વારા ટંકારાથી છત્તર પોલીસ વાનમાં વયો વૃદ્ધ દંપતિ ને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ફરજ ના ભાગે ટંકારા પોલીસ વયો વૃદ્ધ દંપતિને માર્ગદર્શક પ્રજા રક્ષક પોલીસ ની સી ટીમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI: નવયુગ કોલેજ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન. રોપા અને પુસ્તક નું વિનામૂલ્યે વિતરણ*

editor

*અયોધ્યામાં નવ નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

Leave a Comment