• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ટ્રાફિક પીએસઆઇ તરીકે ફરજ બજાવતા શ્રી ઠક્કર સાહેબને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપીને સન્માનિત કરાયા*

મોરબી તા ૧૫ મોરબી ટ્રાફિક પીએસઆઇ તરીકે ફરજ બજાવતા શ્રી ડી બી દક્ષિણીને
સ્વતંત્રતા દિવસ‌-૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી બદલ મેડલ થી સન્માનિત કરવામાં આવશે તે જે વાગડ રઘુવંશી પરિવાર તેમજ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ માટે ગૌરવ ની વાત છે જેના ભાગ રૂપે શ્રી મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના સદસ્યો દ્વારા અભિનંદન પાઠવાયા હતા

Related posts

*HELLO MORBI: મોરબી ખાતે માનસ શ્રદ્ધાંજલિ રામ કથાનું શ્રવણ કરતા માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

editor

*HELLO MORBI: ઉત્તરાયણના તહેવારે થોડી સાવધાની રાખીએ, અકસ્માત કે જાનહાની નિવારીએ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment