• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ફેસલેસ અરજીદ્વારા ઘરબેઠા આરટીઓ ને લગતી કામગીરી નો લાભલેવા કચેરી દ્વારા લોકોને અનુરોધ:આઠ મહિનામાં ૧૭૯૯૭ લોકો એ કચેરીએ ગયા વગર લિધોલાભ*

મોરબી તા ૩૦ આથી મોરબી જીલ્લાના મોટરીંગ પબ્લિકને જણાવવાનું કે રાજય સરકાર દ્વારા વર્ષ 2019 થી આધારકાર્ડથી ઓથોનટીકેશન કર્યા બાદ ફેસલેસ અરજી કરવાથી લોકોને ઘેર બેઠા આરટીઓને લગતી સેવાનો લાભ મળે તે માટે વ્યવસ્થા કરેલ છે. જેમાં વાહનને લગતી કામગીરીમાં વાહન માલિકી તબદીલી, લોન ચડાવી કે કેન્સલ કરવી, સરનામુ ચેન્જ કરવુ, ડુપ્લિકેટ આર.સી. બુક મેળવવી તેમજ ડ્રાયવિંગ લાયસન્સને લગતી કામગીરીમાં લાયસન્સ રીન્યુલ, એડ્રેસ ચેન્જ, ડુપ્લિકેટ લાયસન્સ, નામમાં સુધારો વધારો, નવા કલાસનો ઉમેરો કરવો જેવી સેવાઓ ફેસલેસ તરીકે આપવામાં આવા છે. જે અન્વયે મોરબી આરટીઓ કચેરી ખાતે 2024ના છેલ્લા આઠ મહિનામાં વાહનને લગતી સેવાઓમાં 7207 અને ડ્રાયવિંગ લાયસન્સને લગતી સેવાઓમાં 10772 મળીને કુલ 17979 લોકોએ કચેરીએ આવ્યા વિના ફેસલેસ સેવાઓનો લાભ મેળવેલ છે. વધુમાં આ સેવાઓનો લાભ લેવા https://perivahan.gov.in/parivahan/ વેબ સાઈટ ની મુલાકાત લેવા મોરબી એઆરટીઓ કચેરી દ્વારા અનુરોધ કરાયો છે

:

Related posts

*મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ વિધાનસભા માં મોરબી વિશે શુ કહુ જાણવા જેવું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના હોટલ માલિકોએ ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

editor

*HELLO MORBI:મયુરનગરી કા રાજા, લખધીરવાસ ચોક મોરબી ખાતે 1111 દીવડાની મહાઆરતીનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું.*

editor

Leave a Comment