• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી મોરબી માં સેવાકીય પ્રવૃત્તિ*

માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી મોરબી માં સેવાકીય પ્રવૃત્તિ
મોરબી તા ૩૧ મોરબી મા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ મા જેમાં મોરબી માં કોઈ પણ પ્રસંગ માં વધેલું જમવા નું સાથે ઘરે ઘરે જય ને નહીં જોઈતા કપડાં બુટ ચપ્પલ પુસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માં આવે છે સાથે છેલ્લા 9 મહિના મોરબી ના સિવિલ હોસ્પિટલમાં દાતા ના સહયોગ થી સાંજે વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવા માં આવે છે સાથે દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ ના સયહોગ થી આખો શ્રIવણ મહિનો મોરબી ના સિવિલ હોસ્પિટલમાં બપોરે ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમકે બાસુંદી, ટોપરા પાક ,ગુલાબપાક ,દૂધી નો હલવો, ગુલાબજાંબુ , શિખંડ બ્રિજ લાડુ વગેરે વાનગી ઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવા માં આવ્યા.

આજ રોજ સિવિલ હોસ્પિટલ માં રાજગરiની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા આ કાર્ય માં વિરબાઈ માં ગ્રુપ ના બહેનો
જયશ્રી બેન વાઘેલા
મીરા બેન ગૌસ્વામી
ભાનુબેન મજેડીયા
સરલાબેન રાચ્છ
જસવંતી બેન સોનગરા
મીરા દવે
ભૂમિ કક્કડ દ્વારા આજ ની રસોઈ બનાવી ને સેવા ના કાર્ય માં સહભાગી બન્યા આ સમગ્ર આયોજન અલ્પાબેન કકકડ દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

*લોકસેવા અને જનકલ્યાણ કાર્યો બદલ ગ્રેવા વડોદરા દ્વારા સમાજ સેવિકા અલ્પાબેન પટેલને એવોર્ડ એનાયત*

Hello Morbi

*વાંકાનેર: જીતુભાઈ સોમાણી ના ઉપવાસ આંદોલનના સમર્થન માં વાંકાનેરના સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

*માંગરોળ એન બી શેખ સેકન્ડરી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, ચીખલીયા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી*

Hello Morbi

Leave a Comment