• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નગરપાલિકાનું કામ પોલીસ અને મોરબીના વરિષ્ઠ પત્રકારે મળીને કર્યું*

મોરબી તા ૬ મોરબી નગરપાલિકા નુ કામ ટ્રાફિક પૉલીસ એ કરીયુ … મૉરબી શહેર ના મુખ્ય બજારો . જાહેર માર્ગો ના રસ્તાઓ ની હાલત બહુજ ખરાબ છે . એમાય રસ્તાઓ ના ખાડા ઑ મા પાણી ભરાઈ જતા લૉકૉ ને ખબર નથી પડતી અહીયા ખાડા છે . જેના લીધે લૉકૉ ને અકસ્માત ભૉગ બનવુ પડેછે નાના ટુ વ્હીલર સ્લીપ થઈ જાઈ છે આવીજ સમસ્યા મૉરબી શનાળારૉડ પર સરદાર બાગ પાસે છે જેમા સિમેન્ટ રૉડ પર મૉટૉ ખાડા પડી ગયૉ છે અવર નવર લૉકૉ પડી જવાના બનાવ બનેશેઆસપાસ સ્કુલ કૉલેજ આવેલી જેના હજારો વિધાથી અહીયા થી પસાર થાઈ છે ત્યારે પાલીકા એ રસ્તાઓ ની મરામત ન કરતા સરદાર બાગ પાસે ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા નાગદાનભાઈ ગઢવી ને જીઆરડી જવાન રાજ ગૉહેલ એ રૉડ પર પડી ગયેલ ખાડા મા કપચી ને લાદી ના ટુકડા ના બાચકા ભરી .અંદર નાખતા લૉકૉ ને ચાલવા મા રાહત થઈ હતી આ કામગીરી તેવૉ અવર નવરંગ કરેછે પોતાની ફરજ સાથે એક માનવતા નુ કામ પૉલીસ કરી રહી છે તે અભિનંદન ને પાત્ર છે
આ રૉડ પર પડી ગયેલ ખાડા બુરવા મા પૉલીસ સાથે પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એ પણ સહયોગ આપીયૉ હતૉ અગાઉ પણ તેને આ ખાડૉ પથ્થરો ને ઈટૉ નાખી બુરીયૉ હતૉ પણ ભારે વરસાદ મા ફરી ખાડૉ પડી ગયૉ હતૉ

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા વિસ્તારના કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડના ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સહિત ૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS:નવયુગ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ: સાંસ્કૃતિક કાર્યક્રમ સિતારે નવયુગ:2025″નું ધમાકેદાર આયોજન*

editor

*રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારીએ બાંહેધરી* *આપતા ડીમોલેશન*

Hello Morbi

Leave a Comment