• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ધાંગધ્રા રઘુવંશી સમાજ તેમજ કોટક પરિવારનું ગૌરવ વધારતો આદીત કોટક*

શ્રી રઘુવંશી સમાજ તથા કોટક પરિવાર ગૌરવ
ધ્રાંગધ્રા તા ૧૭ ધાંગધ્રા શ્રી રઘુવંશી સમાજના યુવાન આદિત જીજ્ઞેશભાઈ કોટકે ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેર ડિંડોરની હાજરીમાં માસ્ટર્સ ઓફ સાયન્સ ઇન બાયોટેકનોલોજી વિથ સ્પેશ્યલાઈઝેશન ઇન મેડિકલ બાયોટેકનોલોજી માં ગોલ્ડ મેડલ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોનકોર્ડ બાયોટેક લિમિટેડ શ્રી સુધીર વૈદ હસ્તક મેળવી ધ્રાંગધ્રા કોટક પરિવાર અને સમગ્ર રઘુવંશી સમાજ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. આ અવસરે શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા ના પ્રમુખ શ્રી જીતુભાઈ કોટક ( કાકા ) શ્રી પ્રકાશભાઈ રાજવિર શ્રી મિલન ગોવાણી સોશ્યલ ગ્રુપ પ્રમુખશ્રી પ્રવિણભાઈ પુજારા શ્રી રઘુવીર સેના પ્રમુખશ્રી નિલેશભાઈ કોટક સાથે સમગ્ર રઘુવંશી સમાજે ચિ. આદિત કોટકને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.
જય હો રઘુવંશ

Related posts

*મોરબીમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂ.15 હજારની છેતરપીંડી મોરબી એ ડિવિજન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી*

editor

*આજની સલામ ડીસા ના એ બે રઘુવંશી યોદ્ધા ઓને*

Hello Morbi

Leave a Comment