• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન, બોલેરો મળી કુલ કી.રૂ.૫,૭૭,૬૯૮/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન, બોલેરો મળી કુલ કી.રૂ.૫,૭૭,૬૯૮/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં આગામી દિવાળીના તહેવાર અનુસંધાને શરીર સબંધી ગુનાઓ ન બને તે સારૂ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન સુચના મુજબ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ, મોરબીનાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો સાથે કાર્યરત હતા દરમ્યાન શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને મળેલ હકિકત આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 માં ગે.કા. ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો પકડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન, બોલેરો મળી કુલ કી.રૂ.૫,૭૭,૬૯૮/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા ૩૦-૧૦-૨૦૨૪
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં આગામી દિવાળીના તહેવાર અનુસંધાને શરીર સબંધી ગુનાઓ ન બને તે સારૂ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન સુચના મુજબ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ, મોરબીનાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો સાથે કાર્યરત હતા દરમ્યાન શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને મળેલ હકિકત આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 માં ગે.કા. ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો પકડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.- પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 નો ચાલક/માલીક> પકડાયેલ મુદામાલની વિગત –
૧) બ્લેન્ડર પ્રાઇમ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૩૫,૨૪૪/-
૨) 8 PM સ્પેશીયલ રેર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૮૧,૭૯૨/-
૩) ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૧,૦૭,૬૮૮/-
૪) બ્લેન્ડર પ્રાઇમ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૧,૭૧૨/-
૫) રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ-૯૩ કિ.રૂ.૧૫,૮૧૦/-
૬) કીંગ ફીશર બીયર ટીન નંગ-૨૫૨ કી.રૂ. ૨૫,૪૫૨/-
૭) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 કી.રૂ. ૩,૦૦,૦૦૦/-
દારૂની બોટલો નાની મોટી ફુલ બોટલો નંગ-૪૮૯ કિ.રૂ.૨,૫૨,૨૪૬/- બીયર ટીન નંગ-૨૫૨ કિ.રૂ. ૨૫,૪૫૨/- મળી કુલ કિ.રૂ.૨,૭૭,૬૯૮/- તથા વાહન કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૫,૭૭,૬૯૮/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી
વી.એન.પરમાર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં
(૧) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 નો ચાલક/માલીક> પકડાયેલ મુદામાલની વિગત –
૧) બ્લેન્ડર પ્રાઇમ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૩૫,૨૪૪/-
૨) 8 PM સ્પેશીયલ રેર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૮૧,૭૯૨/-
૩) ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૧,૦૭,૬૮૮/-
૪) બ્લેન્ડર પ્રાઇમ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૧,૭૧૨/-
૫) રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ-૯૩ કિ.રૂ.૧૫,૮૧૦/-
(૬) કીંગ ફીશર બીયર ટીન નંગ-૨૫૨ કી.રૂ. ૨૫,૪૫૨/-
૭) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 કી.રૂ. ૩,૦૦,૦૦૦/-
દારૂની બોટલો નાની મોટી ફુલ બોટલો નંગ-૪૮૯ કિ.રૂ.૨,૫૨,૨૪૬/- બીયર ટીન નંગ-૨૫૨ કિ.રૂ. ૨૫,૪૫૨/- મળી કુલ કિ.રૂ.૨,૭૭,૬૯૮/- તથા વાહન કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૫,૭૭,૬૯૮/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી
વી.એન.પરમાર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*ટંકરાના યુવા પત્રકાર ધવલ ત્રિવેદીનો પુત્ર અદ્રિત H.KGની પરીક્ષામાં દ્વિતીય*

Hello Morbi

*મોરબીમાં આર્મી નું સન્માન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા માં કોઈ પણ લોકો ના ઘર માં સ્માર્ટ મીટર ઇલે.કંપની નાખશે તો તેનો પ્રજા ને સાથે લઈ વિરોઘ કરવા માં આવશે: કોંગ્રેસ*

editor

Leave a Comment