• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા સેમિનાર નું આયોજન*

અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા
રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનાર થાય છે. આ વખતે ૩૨ મી કાર્યશાળા (સેમિનાર) દિનાઙક ૨૦/૦૨/૨૦૨૫ ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા વિજયભાઈ રાવલ ,વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા નમ્ર વિનંતી છે
અધ્યયન મંડળ મોરબી
સંયોજક
ડો જયેશભાઈ પનારા
સહસંયોજકો
વિજયભાઈ રાવલ
કમલેશભાઈ અંબાસણા

Related posts

*યુવા અગ્રણી ઓનરજાક ઢોકી દ્વારા મૂળદ્વારકા ગામની જન સમસ્યાઓની કલેકટરને રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના પીપળી ગામે માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા ૨૨ થી ૨૬ ઓકટોબર દરમિયાન ૫ દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે*

Hello Morbi

Leave a Comment