• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચર ઘોડાસરા નો આજે જન્મદિવસ*

ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની બેચર એમ. ઘોડાસરા નો આજે જન્મ દિવસ છે બેચર એમ. ઘોડાસરા વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ તેમજ ઇગલ કો-ઓપરેશન તથા મોરબી જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે કાર્ય કરી રહેલ છે તેમની જન્મ તારીખ ૧૪-૧૦-૧૯૯૬ છે ૨૪ વષઁ પુરા કરી ૨૫ મા વષઁ મા મંગલ પ્રવેશ કયૉ વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત છે અને અસરકારક રજૂઆતો દ્વારા તેમના પ્રશ્નો ઉકેલે છે યુવાનોમાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે તેમના મોબાઈલ નંબર ૯૬૦૧૬૯૬૫૯૬ શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે

Related posts

*કચ્છના મા આશાપુરા ના પદયાત્રીઓ માટે જાહેર આમંત્રણ પદયાત્રીઓ જમવા તેમજ મેડીકલ નો લાભ લેવા આયોજક દ્વારા અપીલ*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહને માનનીય રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો*.

Hello Morbi

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

editor

Leave a Comment