• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: સૂફી સંત શ્રી શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ડાડાને ચાદર ચડાવાશે*

*સૂફી સંત શ્રી શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ડાડાને ચાદર ચડાવાશે*

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની બાજુમાં આવેલા કુવાડિવાના પાટિયા પાસે આવેલ શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર સૂફી સંત શ્રી શંકરડાડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યા આવેલ છે. જેને 25/2/25 ના રોજ 37 વર્ષ પૂર્ણ થતાં હોઇ સલાયા શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ ભુવા દ્વારા તારીખ 25 ફ્રેબ્રુઆરી મંગળવાર સાંજે 7.00 વાગ્યે ચાદર ચડાવવાનું સુંદર આયોજન કરેલ છે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા ભાવભારેલું આમંત્રણ આપવામાં આવે છે.આ સમગ્ર આયોજન સમય :- 25/2/25 મંગળવારના સાંજે 7:00 કલાકે ખંભાળિયા – દ્વારકા હાઇવે કુવાડિયાના પાટિયા પાસે આવ્યું છે.

Related posts

*મોરબી શહેરમાં ખડકાયેલા ગંદકીના ગંજ દૂર કરવા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત*

Hello Morbi

*જોડિયાના વાવડી ગામ ખાતે પંદરમી ઓગસ્ટના પર્વની તાલુકા કક્ષા ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબિશન ના ગુના સંડોવાયેલ ઇસમ ને પાસા એકટ હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment