• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી સીટી બી.ડીવી.પો.સ્ટે ખાતે મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોર મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

*મોરબી સીટી બી.ડીવી.પો.સ્ટે ખાતે મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોર મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ એચ.એ.જાડેજા સાહેબની સુચનાથી વાંકાનેર સીટી પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અને જીનપરા જકાત નાકા ખાતે વાહન ચેકીંગમા હોઇ દરમ્યામ નંબર પ્લેટ વગરના મો.સા સાથે એક ઇસમને રોકી મો.સા.ના ચેસીસ નંબર પોકેટકોપની મદદથી વાહન સર્ચ કરી તેમજ શંકાસ્પદ ઈસમની સધન પુપરછ કરતા મોરબી નવલખી ઓવર બ્રીજ નીચેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં-૩૮૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલઈસમ(આરોપીઅલ્પેશભાઇ રમેશાભાઇ બોહુકીયા/કોળી ઉ.વ.૨૧ ધંધો-મજુરી હાલ રહે વીશીપરા મોરબી તા.જી.મોરબી મુળ રહે.વાવડી ગામ તા-ચોટીલા જી-સુરેન્દ્રનગર> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧)એક વાદળી તથા લાલ પટ્ટા વાળુ હીરો હોન્ડા સ્પેન્ડર મો.સા ચેસીસ નંબર-MBLHA10EYAHK18929 કી.રૂ.૧૫,૦૦૦/-

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પો.હેડ.ઈન્સ મુકેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા તથા વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા તથા પો.કોન્સ રાણીંગભાઇ નાજભાઇ ખવડ તથા સુખદેવભાઇ નારસંગભાઇ રતન તથા ભરતભાઇ વાલજીભાઇ દલસાણીયા નાઓ જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબી: પડી ગયેલ ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૬૬ મોબાઇલફોન શોધી નાગરીકોને પરત આપતી મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ*

editor

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

*જોડિયા ના દુધઈ ગામે ગાંભવા પરિવાર ને ત્યાં સુપુત્રી ઓ ના વિવાહ યોજાયા*

Hello Morbi

Leave a Comment