• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૬૦૦ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી પ્રોહી અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૬૦૦ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી પ્રોહી અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી

તા.૦૧/૦૩/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ હેડ કોન્સ ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા પો.કોન્સ ભગીરથસિંહ વિજયસિંહ ઝાલાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મનુભાઇ સજુભાઇ ખાંભળીયા/કોળી રહે.ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળો પોતાની ગોલાસણ ગામની સીમમાં ટાવરવાળા રસ્તે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં ગે.કા. દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી ચોકકસ માહિતી મળેલ હોય જે હકીકત આધારે મજકૂર ઇસમની વાડીએ પ્રોહી અંગે રેઇડ કરી નીચેની વિગતે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા:-
૧. મનુભાઇ સજુભાઇ ખાંભળીયા કોળી રહે.ગોલાસણ તા.હળવદ જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત
૧) દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૬૦૦ કિ.રૂ.૧,૧૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી, બી.ડી.ભટ્ટ શ્રી એસ.આઇ. પટેલ તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલમાં આંગણવાડી વર્કર પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા*

editor

મોરબી વોડૅ ન.3 ના લોકો દ્વારા જયરાજસિહ જાડેજા ને ફુલ-હાર પેહરાવી સન્માનીત કરાયા

Hello Morbi

Leave a Comment