• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ધ્રોલ:શ્રીએમ.ડી.મહેતા એજ્યુકેશન-ટ્રસ્ટ ધ્રોલના શ્રીસુધાબેન ખંઢેરિયાને મુંબઈ ખાતે બચ્ચન પરિવારને હસ્તે બિરાદરી એવોર્ડ એનાયત થશે*

ધ્રોલ:તા ૨ શ્રીએમ.ડી.મહેતા એજ્યુકેશન-ટ્રસ્ટ,ધ્રોલના શ્રીસુધાબેન ખંઢેરિયાને બચ્ચન પરિવારને હસ્તે બિરાદરી એવોર્ડ
52 વર્ષથી કન્યા કેળવણી ક્ષેત્રે જામનગર જિલ્લામાં ધ્રોલ સ્થળે કાર્યરત સંસ્થા શ્રી.એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાને તા.12 માર્ચ .2025ના રોજ સાંજે 4:00 વાગ્યે મુંબઈ ખાતે બચ્ચન પરિવારના શ્રીઅભિષેક બચ્ચનના હસ્તે શ્રીમતી મણીબેન ધરપણ “બિરાદરી ગૌરવ પુરસ્કાર” મળવા જઈ રહ્યો છે.આ એવોર્ડ તેઓ સંસ્થા દ્વારા થતા મહિલાલક્ષી કાર્યો, આજુબાજુના સમગ્ર જ્ઞાતિના બાળકો માટે થતા શિક્ષણયજ્ઞ, લોકજાગૃતિના કાર્યો ,વિજ્ઞાન જાગૃતિના કાર્યો,આત્મનિર્ભરતા અન્વયે થતા કાર્યો બદલ મળવા જઈ રહ્યો છે.સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા, સંસ્થા પરિવારનો તમામ સ્ટાફ જાણે કે તેઓને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે.તેવી લાગણી અભિવ્યક્ત કરે છે.સાથે-સાથે સમગ્ર જિલ્લા માટે પણ આ ક્ષણ ગૌરવ સમાન છે.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા..

Related posts

*ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને* *જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ*

Hello Morbi

*HELLO MORBI: મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે મોરબી જિલ્લા માહિતી કચેરી સન્માનિત*

editor

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

Leave a Comment